Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 119:127-128 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 119:127-128 in ગુજરાતી બાઇબલ

127 હું સોના કરતાં, શુદ્ધ સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.
128 તમારાં શાસનો પ્રમાણે હું મારી સર્વ વર્તણૂક યથાર્થ રાખું છું અને હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
ગીતશાસ્ત્ર 119 in ગુજરાતી બાઇબલ