Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 119:122-125 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 119:122-125 in ગુજરાતી બાઇબલ

122 તમારા સેવક માટે તેના જામીન થાઓ; ગર્વિષ્ઠ લોકોને મારા પર જુલમ કરવા ન દો.
123 તમારા ઉદ્ધારની અને ન્યાયી વચનની રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થઈ ગઈ છે.
124 તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો અને તમારા વિધિઓ મને શીખવજો.
125 હું તો તમારો સેવક છું, મને બુદ્ધિ આપો, કે જેથી હું તમારાં સાક્ષ્યોને જાણી શકું.
ગીતશાસ્ત્ર 119 in ગુજરાતી બાઇબલ