Text copied!
Bibles in Gujarati

ગણના 26:8-11 in Gujarati

Help us?

ગણના 26:8-11 in ગુજરાતી બાઇબલ

8 પાલ્લૂનો દીકરો અલીઆબ હતો.
9 અલીઆબના દીકરા: નમુએલ, દાથાન તથા અબિરામ હતા. દાથાન તથા અબિરામ જેઓ કોરાહને અનુસરતા હતા જ્યારે તેઓએ મૂસા તથા હારુનની સામે બંડ પોકારીને યહોવાહ સામે બળવો કર્યો તે એ જ હતા.
10 જયારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે પૃથ્વી પોતાનું મુખ ખોલીને તેઓને કોરાહ સહિત ગળી ગઈ. તે જ સમયે અગ્નિએ બસો પચાસ માણસોનો નાશ કરી નાખ્યો જેઓ ચિહ્નરૂપ થઈ પડ્યા.
11 તેમ છતાં કોરાહના વંશજો મૃત્યુ પામ્યા નહિ.
ગણના 26 in ગુજરાતી બાઇબલ