Text copied!
Bibles in Gujarati

ગણના 22:36-37 in Gujarati

Help us?

ગણના 22:36-37 in ગુજરાતી બાઇબલ

36 બાલાક રાજાએ જયારે સાંભળ્યું કે બલામ આવ્યો છે, ત્યારે તે તેને મળવા માટે મોઆબનું નગર જે આર્નોનની સરહદ પર આવેલું છે ત્યાં ગયો.
37 બાલાકે બલામને કહ્યું, “મેં તને બોલાવવા માણસો નહોતા મોકલ્યા? શા માટે તું મારી પાસે આવ્યો નહિ? શું હું તારો આદર કરવા સમર્થ ન હતો.”
ગણના 22 in ગુજરાતી બાઇબલ