Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - લેવીય - લેવીય 8

લેવીય 8:9-10

Help us?
Click on verse(s) to share them!
9જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ, તેણે તેને માથે પાઘડી પહેરાવી અને પાઘડીના આગળના ભાગમાં તેણે સોનાનું પતરું એટલે પવિત્ર મુગટ લગાવ્યો.
10મૂસાએ અભિષેકનું તેલ લઈને મુલાકાતમંડપ ઉપર અને તેમાંની બધી જ વસ્તુઓ પર છાંટીને તે સર્વને પવિત્ર કર્યા.

Read લેવીય 8લેવીય 8
Compare લેવીય 8:9-10લેવીય 8:9-10