Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - રોમનોને પત્ર - રોમનોને પત્ર 3

રોમનોને પત્ર 3:10-14

Help us?
Click on verse(s) to share them!
10જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; 'કોઈ ન્યાયી નથી, એક પણ નથી;
11સમજનાર અને ઈશ્વરને શોધનાર કોઈ નથી;
12તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી
13તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે; પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે; તેઓના હોઠોમાં સાપનું ઝેર છે!
14તેઓનું મોં શ્રાપથી તથા કડવાશથી ભરેલું છે;

Read રોમનોને પત્ર 3રોમનોને પત્ર 3
Compare રોમનોને પત્ર 3:10-14રોમનોને પત્ર 3:10-14