Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 9

યોહાન 9:36-40

Help us?
Click on verse(s) to share them!
36તેણે ઉત્તર આપ્યો કે, 'હે પ્રભુ, તે કોણ છે કે, હું તેમના પર વિશ્વાસ કરું?'
37ઈસુએ તેને કહ્યું કે, 'તેં તેમને જોયા છે અને જે તારી સાથે વાત કરે છે, તે જ તે છે.'
38તેણે કહ્યું કે, 'પ્રભુ, હું વિશ્વાસ કરું છું.' પછી તેણે તેમનું ભજન કર્યું.
39ઈસુએ કહ્યું કે, 'જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય અને જેઓ દેખતા છે તેઓ અંધ થાય, માટે ન્યાયને સારુ હું આ દુનિયામાં આવ્યો છું.'
40જે ફરોશીઓ તેમની પાસે હતા તેઓએ તે વાતો સાંભળીને તેમને પૂછ્યું, 'તો શું અમે પણ અંધ છીએ?'

Read યોહાન 9યોહાન 9
Compare યોહાન 9:36-40યોહાન 9:36-40