Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 6

યોહાન 6:18-21

Help us?
Click on verse(s) to share them!
18ભારે પવન આવવાથી સમુદ્ર ઊછળતો હતો.
19જયારે તેઓ હલેસાં મારીને આશરે પાંચ કે છ કિલોમિટર ગયા, ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતા અને હોડીની પાસે આવતા જોઈને તેઓ ગભરાઈ ગયા.
20પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'એ તો હું છું, ગભરાશો નહિ.'
21ત્યારે આનંદથી તેઓએ ઈસુને હોડીમાં લીધા અને તેઓ જ્યાં જતા હતા તે જગ્યાએ હોડી તરત આવી પહોંચી.

Read યોહાન 6યોહાન 6
Compare યોહાન 6:18-21યોહાન 6:18-21