Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 2

યોહાન 2:24-25

Help us?
Click on verse(s) to share them!
24પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતા હતા,
25અને મનુષ્ય વિષે કોઈની સાક્ષીની તેમને જરૂર ન હતી; કેમ કે મનુષ્યમાં શું છે તે તેઓ પોતે જાણતા હતા.

Read યોહાન 2યોહાન 2
Compare યોહાન 2:24-25યોહાન 2:24-25