Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 7

પ્રેરિતોનાં કૃત્યો 7:47-49

Help us?
Click on verse(s) to share them!
47પણ સુલેમાને તેમને સારુ ભક્તિસ્થાન નિર્માણ કર્યું.
48તોપણ હાથે બાંધેલા ઘરમાં પરાત્પર ઈશ્વર રહેતા નથી; જેમ પ્રબોધક કહે છે તેમ,
49'સ્વર્ગ મારું રાજ્યાસન, તથા પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે સારુ કેવું નિવાસસ્થાન બાંધશો? એમ ઈશ્વર કહે છે અથવા મારું નિવાસસ્થાન કયું હોય?

Read પ્રેરિતોનાં કૃત્યો 7પ્રેરિતોનાં કૃત્યો 7
Compare પ્રેરિતોનાં કૃત્યો 7:47-49પ્રેરિતોનાં કૃત્યો 7:47-49