Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 6

પ્રેરિતોનાં કૃત્યો 6:14-15

Help us?
Click on verse(s) to share them!
14કેમ કે અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે, અને જે રીતરિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને બદલી નાખશે.
15જેઓ સભામાં બેઠા હતા તેઓ સર્વ સ્તેફનની તરફ એક નજરે જોઈ રહ્યા, અને તેનો ચહેરો સ્વર્ગદૂતના ચહેરા જેવો દેખાયો.

Read પ્રેરિતોનાં કૃત્યો 6પ્રેરિતોનાં કૃત્યો 6
Compare પ્રેરિતોનાં કૃત્યો 6:14-15પ્રેરિતોનાં કૃત્યો 6:14-15