Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 20

પ્રેરિતોનાં કૃત્યો 20:24-25

Help us?
Click on verse(s) to share them!
24પણ હું મારો જીવ વહાલો ગણીને તેની કંઈ પણ દરકાર કરતો નથી એ માટે કે મારી દોડ અને ઈશ્વરની કૃપાની સુવાર્તાની સાક્ષી આપવાની જે સેવાકાર્ય પ્રભુ ઈસુ તરફથી મને મળી છે તે હું પૂરી કરું.
25હવે જુઓ, હું જાણું છું કે, તમે સર્વ જેઓમાં હું ઈશ્વરનું રાજ્ય પ્રગટ કરતો ફર્યો છું, તેઓમાંનો કોઈ પણ મારું મુખ ફરી જોશે નહિ.

Read પ્રેરિતોનાં કૃત્યો 20પ્રેરિતોનાં કૃત્યો 20
Compare પ્રેરિતોનાં કૃત્યો 20:24-25પ્રેરિતોનાં કૃત્યો 20:24-25