Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 17

પ્રેરિતોનાં કૃત્યો 17:21-22

Help us?
Click on verse(s) to share them!
21(હવે, આથેન્સના સર્વ લોકો તથા ત્યાં રહેનારા પરદેશીઓ, કંઈ નવા વચન કહેવા અથવા સાંભળવા તે સિવાય બીજા કશામાં પોતાનો સમય ગાળતા ન હતા.)
22પાઉલે એરિયોપગસની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, 'આથેન્સના સદ્દગૃહસ્થો, હું જોઉં છું કે તમે બધી બાબતોમાં અતિશય ધર્મચુસ્ત છો.

Read પ્રેરિતોનાં કૃત્યો 17પ્રેરિતોનાં કૃત્યો 17
Compare પ્રેરિતોનાં કૃત્યો 17:21-22પ્રેરિતોનાં કૃત્યો 17:21-22