Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 16

પ્રેરિતોનાં કૃત્યો 16:5-8

Help us?
Click on verse(s) to share them!
5એ રીતે વિશ્વાસી સમુદાય વિશ્વાસમાં બળવાન બનતો ગયો, અને રોજેરોજ તેઓની સંખ્યા વધતી ગઈ.
6તેઓને આસિયામાં સુવાર્તા પ્રગટ કરવાની પવિત્ર આત્માએ મના કરી તેથી તેઓ ફ્રૂગિયા તથા ગલાતિયાના પ્રદેશમાં ફર્યા.
7મુસિયાની સરહદ સુધી આવીને તેઓએ બિથુનિયામાં જવાનો પ્રયત્ન કર્યો; પણ ઈસુના આત્માએ તેઓને જવા દીધાં નહિ;
8માટે તેઓ મુસિયાને બાજુએ મૂકીને ત્રોઆસ આવ્યા.

Read પ્રેરિતોનાં કૃત્યો 16પ્રેરિતોનાં કૃત્યો 16
Compare પ્રેરિતોનાં કૃત્યો 16:5-8પ્રેરિતોનાં કૃત્યો 16:5-8