Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ન્યાયાધીશો - ન્યાયાધીશો 20

ન્યાયાધીશો 20:36

Help us?
Click on verse(s) to share them!
36બિન્યામીનના સૈનિકોએ જોયું કે તેઓનો પરાજય થયો છે. ઇઝરાયલના માણસોએ બિન્યામીનીઓની આગળથી હઠી ગયા કેમ કે જેઓને તેઓએ ગિબયાની સામે સંતાડી રાખ્યા હતા તેઓના ઉપર તેમનો ભરોસો હતો.

Read ન્યાયાધીશો 20ન્યાયાધીશો 20
Compare ન્યાયાધીશો 20:36ન્યાયાધીશો 20:36