Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 9

નીતિવચનો 9:11-12

Help us?
Click on verse(s) to share them!
11ડહાપણને લીધે તારું આયુષ્ય દીર્ઘ થશે, અને તારી આવરદાનાં વર્ષો વધશે.
12જો તું જ્ઞાની હોય તો તે તારે પોતાને માટે જ્ઞાની છે, જો તું તિરસ્કાર કરીશ તો તારે એકલા એ જ તેનું ફળ ભોગવવાનું છે.”

Read નીતિવચનો 9નીતિવચનો 9
Compare નીતિવચનો 9:11-12નીતિવચનો 9:11-12