Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 8

નીતિવચનો 8:6-9

Help us?
Click on verse(s) to share them!
6સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું અને જે સાચું છે તે જ બાબતો વિષે મારું મુખ ઊઘડશે.
7મારું મુખ સત્ય ઉચ્ચારશે, મારા હોઠોને જૂઠાણું ધિક્કારપાત્ર લાગે છે.
8મારા મુખના સઘળા શબ્દો પ્રમાણિક છે, તેઓમાં કશું વાંકુ કે વિપરીત નથી.
9સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે. અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે.

Read નીતિવચનો 8નીતિવચનો 8
Compare નીતિવચનો 8:6-9નીતિવચનો 8:6-9