Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 29

નીતિવચનો 29:15-16

Help us?
Click on verse(s) to share them!
15સોટી તથા ઠપકો ડહાપણ આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું બાળક પોતાની માતાને બદનામ કરે છે.
16જ્યારે દુષ્ટોની વૃદ્ધિ થાય છે, ત્યારે પાપ વધે છે; પણ નેકીવાનો તેઓની પડતી થતી જોશે.

Read નીતિવચનો 29નીતિવચનો 29
Compare નીતિવચનો 29:15-16નીતિવચનો 29:15-16