Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 21

નીતિવચનો 21:25-26

Help us?
Click on verse(s) to share them!
25આળસુની ભૂખ જ તેને મારી નાખે છે, કારણ કે તેના હાથ કામ કરવાની ના પાડે છે.
26એવા માણસો હોય છે કે જેઓ આખો દિવસ લોભ જ કર્યા કરે છે, પણ નેક માણસ તો આપે છે અને હાથ પાછો ખેંચી રાખતો નથી.

Read નીતિવચનો 21નીતિવચનો 21
Compare નીતિવચનો 21:25-26નીતિવચનો 21:25-26