Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 1

નીતિવચનો 1:23-24

Help us?
Click on verse(s) to share them!
23મારી ચેતવણી પર ધ્યાન આપો; હું મારો આત્મા તમારા પર રેડીશ; હું મારાં વચનો તમને જણાવીશ.
24મેં બોલાવ્યા અને તમે ઇનકાર કર્યો; મેં મારો હાથ લાંબો કર્યો છે, પણ કોઈએ તેની દરકાર કરી નહિ.

Read નીતિવચનો 1નીતિવચનો 1
Compare નીતિવચનો 1:23-24નીતિવચનો 1:23-24