Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 15

નીતિવચનો 15:14-15

Help us?
Click on verse(s) to share them!
14જ્ઞાની હૃદય ડહાપણની ઇચ્છા રાખે છે, પરંતુ મૂર્ખનો આહાર મૂર્ખાઈ છે.
15જેઓને સતાવવામાં આવે છે તેઓના સર્વ દિવસો ખરાબ જ છે, પણ ખુશ અંતઃકરણવાળાને તો સતત મિજબાની જેવું હોય છે.

Read નીતિવચનો 15નીતિવચનો 15
Compare નીતિવચનો 15:14-15નીતિવચનો 15:14-15