Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતોનું ગીત - ગીતોનું ગીત 3

ગીતોનું ગીત 3:4

Help us?
Click on verse(s) to share them!
4તેમનાંથી ફક્ત થોડે જ દૂર હું ગઈ એટલે મારો પ્રાણપ્રિય મને મળ્યો, જ્યાં સુધી હું તેને મારી માના ઘરમાં, મારી માતાના ઓરડામાં લાવી, ત્યાં સુધી મેં તેને પકડી રાખ્યો, તેને છોડ્યો નહિ.

Read ગીતોનું ગીત 3ગીતોનું ગીત 3
Compare ગીતોનું ગીત 3:4ગીતોનું ગીત 3:4