Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 97

ગીતશાસ્ત્ર 97:6-8

Help us?
Click on verse(s) to share them!
6આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરે છે અને સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે.
7મૂર્તિઓની પૂજા કરનારાઓ, મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ, તેઓ સર્વ બદનામ થાઓ.
8હે યહોવાહ, તમારાં ન્યાયનાં કાર્યો વિષે સાંભળીને સિયોન આનંદ પામ્યું અને યહૂદિયાની દીકરીઓ હરખાઈ.

Read ગીતશાસ્ત્ર 97ગીતશાસ્ત્ર 97
Compare ગીતશાસ્ત્ર 97:6-8ગીતશાસ્ત્ર 97:6-8