Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 94

ગીતશાસ્ત્ર 94:9-12

Help us?
Click on verse(s) to share them!
9જે કાનનો બનાવનાર છે, તે શું નહિ સાંભળે? જે આંખના રચનાર છે, તે શું નહિ જુએ?
10જે દેશોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સુધારશે નહિ? તે જ એક છે કે જે માણસને ડહાપણ આપે છે.
11યહોવાહ માણસોના વિચારો જાણે છે, કે તે વ્યર્થ છે.
12હે યહોવાહ, તમે જેને શિસ્તમાં રાખો છો, જેને તમે તમારા નિયમશાસ્ત્રમાંથી શીખવો છો, તે દરેક આશીર્વાદિત છે.

Read ગીતશાસ્ત્ર 94ગીતશાસ્ત્ર 94
Compare ગીતશાસ્ત્ર 94:9-12ગીતશાસ્ત્ર 94:9-12