Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 94

ગીતશાસ્ત્ર 94:16-17

Help us?
Click on verse(s) to share them!
16મારા બચાવમાં મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઊઠશે? મારે માટે દુષ્ટની વિરુદ્ધ કોણ ઊભો રહેશે?
17જો યહોવાહે મારી સહાય કરી ન હોત તો મારો આત્મા વહેલો છાનો થઈ જાત.

Read ગીતશાસ્ત્ર 94ગીતશાસ્ત્ર 94
Compare ગીતશાસ્ત્ર 94:16-17ગીતશાસ્ત્ર 94:16-17