Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 88

ગીતશાસ્ત્ર 88:1-4

Help us?
Click on verse(s) to share them!
1હે યહોવાહ, મારો ઉદ્ધારકરનાર ઈશ્વર, મેં રાતદિવસ તમારી આગળ વિનંતી કરી છે.
2મારી પ્રાર્થના સાંભળો; મારા પોકાર પર ધ્યાન આપો.
3કારણ કે મારો જીવ ઘણો દુઃખી છે અને મારો પ્રાણ શેઓલ તરફ ખેંચાઈ જાય છે.
4કબરમાં ઊતરનાર ભેગો હું ગણાયેલો છું; હું નિરાધાર માણસના જેવો છું.

Read ગીતશાસ્ત્ર 88ગીતશાસ્ત્ર 88
Compare ગીતશાસ્ત્ર 88:1-4ગીતશાસ્ત્ર 88:1-4