Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 87

ગીતશાસ્ત્ર 87:1-3

Help us?
Click on verse(s) to share them!
1નગરનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપેલો છે.
2યાકૂબના સર્વ તંબુઓ કરતાં, સિયોનના દરવાજાઓ યહોવાહને વધુ પ્રિય છે.
3હે ઈશ્વરના નગર, તારા વિષે ગૌરવની વાતો કહેવાય છે. સેલાહ

Read ગીતશાસ્ત્ર 87ગીતશાસ્ત્ર 87
Compare ગીતશાસ્ત્ર 87:1-3ગીતશાસ્ત્ર 87:1-3