Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 86

ગીતશાસ્ત્ર 86:9-10

Help us?
Click on verse(s) to share them!
9હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ નમશે. તેઓ તમારા નામનો મહિમા ગાશે.
10કારણ કે તમે મહાન છો અને અદ્દભુત કાર્યો કરનાર છો; તમે જ એકલા ઈશ્વર છો.

Read ગીતશાસ્ત્ર 86ગીતશાસ્ત્ર 86
Compare ગીતશાસ્ત્ર 86:9-10ગીતશાસ્ત્ર 86:9-10