Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 82

ગીતશાસ્ત્ર 82:6-8

Help us?
Click on verse(s) to share them!
6મેં કહ્યું કે, “તમે દેવો છો અને તમે સર્વ પરાત્પરના દીકરાઓ છો.
7તોપણ તમે માણસની જેમ મૃત્યુ પામશો અને રાજકુમારની જેમ પડશો.”
8હે ઈશ્વર, ઊઠો, પૃથ્વીનો ન્યાય કરો, કારણ કે તમે સર્વ વિદેશીઓને વારસા તરીકે પામશો.

Read ગીતશાસ્ત્ર 82ગીતશાસ્ત્ર 82
Compare ગીતશાસ્ત્ર 82:6-8ગીતશાસ્ત્ર 82:6-8