Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 81

ગીતશાસ્ત્ર 81:2-3

Help us?
Click on verse(s) to share them!
2ગીત ગાઓ અને ઢોલક વગાડો, સિતાર અને મધુર વીણા સાથે વગાડો.
3ચંદ્રદર્શન તેમ જ પૂનમના દિવસે એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો.

Read ગીતશાસ્ત્ર 81ગીતશાસ્ત્ર 81
Compare ગીતશાસ્ત્ર 81:2-3ગીતશાસ્ત્ર 81:2-3