Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 77

ગીતશાસ્ત્ર 77:18-19

Help us?
Click on verse(s) to share them!
18તમારી ગર્જનાનો અવાજ વંટોળિયામાં હતો; વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; પૃથ્વી કાંપી તથા હચમચી.
19તમારો માર્ગ તો સમુદ્રમાં અને તમારી વાટો મહાજળમાં હતી, પણ તમારાં પગલાં કોઈના જોવામાં આવ્યાં નહિ.

Read ગીતશાસ્ત્ર 77ગીતશાસ્ત્ર 77
Compare ગીતશાસ્ત્ર 77:18-19ગીતશાસ્ત્ર 77:18-19