Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 73

ગીતશાસ્ત્ર 73:14-15

Help us?
Click on verse(s) to share them!
14કારણ કે આખો દિવસ હું પીડાયા કરું છું અને દરરોજ સવારે મને શિક્ષા થાય છે.
15જો મેં કહ્યું હોત, “હું આ પ્રમાણે બોલીશ,” તો હું તમારા દીકરાઓની પેઢીનો વિશ્વાસઘાત કરત.

Read ગીતશાસ્ત્ર 73ગીતશાસ્ત્ર 73
Compare ગીતશાસ્ત્ર 73:14-15ગીતશાસ્ત્ર 73:14-15