Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 72

ગીતશાસ્ત્ર 72:3-4

Help us?
Click on verse(s) to share them!
3પર્વતો લોકોને શાંતિ આપો; ડુંગરો ન્યાયીપણું આપો.
4તે લોકોમાંના ગરીબોનો ન્યાય કરશે; તે દરિદ્રીઓના દીકરાઓને બચાવશે અને જુલમગારને છૂંદી નાખશે.

Read ગીતશાસ્ત્ર 72ગીતશાસ્ત્ર 72
Compare ગીતશાસ્ત્ર 72:3-4ગીતશાસ્ત્ર 72:3-4