Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 72

ગીતશાસ્ત્ર 72:2-6

Help us?
Click on verse(s) to share them!
2તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનાસફ કરશે.
3પર્વતો લોકોને શાંતિ આપો; ડુંગરો ન્યાયીપણું આપો.
4તે લોકોમાંના ગરીબોનો ન્યાય કરશે; તે દરિદ્રીઓના દીકરાઓને બચાવશે અને જુલમગારને છૂંદી નાખશે.
5સૂર્ય તથા ચંદ્ર રહે ત્યાં સુધી તેઓ પેઢી દરપેઢી તમારી બીક રાખશે.
6જેમ કાપેલા ઘાસ પર વરસાદ વરસે છે, અને જેમ પૃથ્વીને સિંચનારા ઝાપટાં થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે.

Read ગીતશાસ્ત્ર 72ગીતશાસ્ત્ર 72
Compare ગીતશાસ્ત્ર 72:2-6ગીતશાસ્ત્ર 72:2-6