Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 71

ગીતશાસ્ત્ર 71:22-23

Help us?
Click on verse(s) to share them!
22સિતાર સાથે હું તમારું સ્તવન કરીશ હે મારા ઈશ્વર, હું તમારી સત્યતાનું સ્તવન કરીશ; હે ઇઝરાયલના પવિત્ર, વીણા સાથે હું તમારાં સ્તોત્રો ગાઈશ.
23જ્યારે હું તમારી સ્તુતિ કરીશ, ત્યારે મારા હોઠો હર્ષનો પોકાર કરશે અને મારો ઉદ્ધાર પામેલો આત્મા અતિશય આનંદ પામશે.

Read ગીતશાસ્ત્ર 71ગીતશાસ્ત્ર 71
Compare ગીતશાસ્ત્ર 71:22-23ગીતશાસ્ત્ર 71:22-23