Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 69

ગીતશાસ્ત્ર 69:8-10

Help us?
Click on verse(s) to share them!
8હું મારા ભાઈઓને પારકા જેવો અને મારી માતાના પુત્રોને માટે પરદેશી જેવો થયો છું.
9કારણ કે તમારા ઘરનો ઉત્સાહ મને ખાઈ જાય છે અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.
10જ્યારે હું રડ્યો અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો, ત્યારે તેને લીધે મારી નિંદા થઈ.

Read ગીતશાસ્ત્ર 69ગીતશાસ્ત્ર 69
Compare ગીતશાસ્ત્ર 69:8-10ગીતશાસ્ત્ર 69:8-10