Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 64

ગીતશાસ્ત્ર 64:5-6

Help us?
Click on verse(s) to share them!
5તેઓ પોતાની દુષ્ટ ધારણા દ્રઢ કરે છે; તેઓ ગુપ્ત જાળ બિછાવવાને મસલત કરે છે; તેઓ કહે છે કે, “અમને કોણ જોશે?”
6તેઓ પાપમય યોજનાઓ શોધે છે; તેઓ કહે છે, “સાવધાનીપૂર્વકની યોજના, તે અમે પૂર્ણ કરી છે.” માણસના આંતરિક વિચારો તથા હૃદયો ઊંડાં છે.

Read ગીતશાસ્ત્ર 64ગીતશાસ્ત્ર 64
Compare ગીતશાસ્ત્ર 64:5-6ગીતશાસ્ત્ર 64:5-6