Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 64

ગીતશાસ્ત્ર 64:1-2

Help us?
Click on verse(s) to share them!
1હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો; શત્રુના ભયથી મારા જીવનનો બચાવ કરજો.
2દુષ્ટોનાં કાવતરાંથી, અન્યાય કરનારાઓનાં હુલ્લડથી મને સંતાડો.

Read ગીતશાસ્ત્ર 64ગીતશાસ્ત્ર 64
Compare ગીતશાસ્ત્ર 64:1-2ગીતશાસ્ત્ર 64:1-2