Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 62

ગીતશાસ્ત્ર 62:5-6

Help us?
Click on verse(s) to share them!
5હે મારો આત્મા, તું શાંતિથી ઈશ્વરની રાહ જો; કેમ કે મારી આશા તેમના પર જ છે.
6તે એકલા જ મારા ખડક તથા મારા ઉદ્ધારક છે; તે મારા ગઢ છે; હું પડી જનાર નથી.

Read ગીતશાસ્ત્ર 62ગીતશાસ્ત્ર 62
Compare ગીતશાસ્ત્ર 62:5-6ગીતશાસ્ત્ર 62:5-6