Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 61

ગીતશાસ્ત્ર 61:4-6

Help us?
Click on verse(s) to share them!
4હું સદાકાળ તમારા મંડપમાં રહીશ; તમારી પાંખોના આશ્રયે હું રહીશ. સેલાહ
5કેમ કે, હે ઈશ્વર, મારી પ્રતિજ્ઞાઓ તમે સાંભળી છે; જેઓ તમારા નામનો આદર કરે છે તેઓને તમે વારસો આપ્યો છે.
6તમે રાજાનું આયુષ્ય વધારશો; તેઓનાં વર્ષો ઘણી પેઢીઓ જેટલાં થશે.

Read ગીતશાસ્ત્ર 61ગીતશાસ્ત્ર 61
Compare ગીતશાસ્ત્ર 61:4-6ગીતશાસ્ત્ર 61:4-6