Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 55

ગીતશાસ્ત્ર 55:6-8

Help us?
Click on verse(s) to share them!
6મેં કહ્યું, “જો મને કબૂતરની જેમ પાંખ હોત, તો કેવું સારું! તો હું દૂર ઊડી જઈને વિશ્રામ લેત.
7હું અરણ્યમાં દૂર સુધી ઊડી જાત અને ત્યાં મુકામ કરત. સેલાહ
8પવનના સુસવાટાથી તથા તોફાનથી નાસીને ઉતાવળે આશ્રયસ્થાને જઈ પહોંચત.”

Read ગીતશાસ્ત્ર 55ગીતશાસ્ત્ર 55
Compare ગીતશાસ્ત્ર 55:6-8ગીતશાસ્ત્ર 55:6-8