Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 52

ગીતશાસ્ત્ર 52:1-4

Help us?
Click on verse(s) to share them!
1અરે ઓ જુલમગાર, તું તારાં દુષ્ટ કાર્યો વિષે શા માટે અભિમાન કરે છે? ઈશ્વરની કૃપા સર્વકાળ ટકે છે.
2તારી જીભ દુષ્ટ યોજનાઓ કરે છે અણીદાર અસ્ત્રાની જેમ તે છેતરે છે.
3તું ભલાઈ કરતાં વધારે દુષ્ટતા ચાહે છે અને ન્યાયીપણું બોલવા કરતાં જૂઠું બોલવું તને વધારે ગમે છે.
4અરે કપટી જીભ, તું સર્વ વિનાશકારી વાતો ચાહે છે.

Read ગીતશાસ્ત્ર 52ગીતશાસ્ત્ર 52
Compare ગીતશાસ્ત્ર 52:1-4ગીતશાસ્ત્ર 52:1-4