Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 51

ગીતશાસ્ત્ર 51:18-19

Help us?
Click on verse(s) to share them!
18તમે કૃપા કરીને સિયોનનું ભલું કરો; યરુશાલેમના કોટોને ફરી બાંધો.
19પછી ન્યાયીપણાના બલિદાનોથી, દહનાર્પણ તથા સર્વ દહનાર્પણથી તમે આનંદ પામશો; પછી તેઓ તમારી વેદી પર બળદોનું અર્પણ કરશે.

Read ગીતશાસ્ત્ર 51ગીતશાસ્ત્ર 51
Compare ગીતશાસ્ત્ર 51:18-19ગીતશાસ્ત્ર 51:18-19