Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 50

ગીતશાસ્ત્ર 50:7-9

Help us?
Click on verse(s) to share them!
7“હે મારા લોકો, સાંભળો અને હું બોલીશ; હું ઈશ્વર, તમારો ઈશ્વર છું.
8તારા બલિદાનોને લીધે હું તને ઠપકો આપીશ નહિ; તારાં દહનાર્પણો નિરંતર મારી આગળ થાય છે.
9હું તારી કોડમાંથી બળદ અથવા તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ.

Read ગીતશાસ્ત્ર 50ગીતશાસ્ત્ર 50
Compare ગીતશાસ્ત્ર 50:7-9ગીતશાસ્ત્ર 50:7-9