Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 49

ગીતશાસ્ત્ર 49:11-12

Help us?
Click on verse(s) to share them!
11તેઓના અંતરના વિચારો એવા છે કે અમારાં ઘરો સદા રહેશે અને અમારાં રહેઠાણ પેઢી દરપેઢી રહેશે; તેઓ પોતાની જાગીરોને પોતાનાં નામ આપે છે.
12પણ માણસ ધનવાન હોવા છતાં, ટકી રહેવાનો નથી; તે નાશવંત પશુના જેવો છે.

Read ગીતશાસ્ત્ર 49ગીતશાસ્ત્ર 49
Compare ગીતશાસ્ત્ર 49:11-12ગીતશાસ્ત્ર 49:11-12