Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 47

ગીતશાસ્ત્ર 47:7-8

Help us?
Click on verse(s) to share them!
7કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; સમજદારીથી તેમની પ્રશંસાનાં ગીતો ગાઓ.
8ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે.

Read ગીતશાસ્ત્ર 47ગીતશાસ્ત્ર 47
Compare ગીતશાસ્ત્ર 47:7-8ગીતશાસ્ત્ર 47:7-8