Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 47

ગીતશાસ્ત્ર 47:3-4

Help us?
Click on verse(s) to share them!
3તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે વિદેશીઓને હરાવીને મૂકશે.
4તેમણે આપણા માટે આપણો વારસો પસંદ કર્યો છે, એટલે તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે. સેલાહ

Read ગીતશાસ્ત્ર 47ગીતશાસ્ત્ર 47
Compare ગીતશાસ્ત્ર 47:3-4ગીતશાસ્ત્ર 47:3-4