Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 44

ગીતશાસ્ત્ર 44:7-9

Help us?
Click on verse(s) to share them!
7પણ અમારા વૈરીઓથી તમે અમને બચાવ્યા છે અને જેઓ અમને ધિક્કારે છે તેઓને બદનામ કર્યા છે.
8આખો દિવસ અમે ઈશ્વરમાં બડાશ મારી છે અને અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ કરીશું. સેલાહ
9પણ હવે તમે અમને દૂર કર્યા છે અને શરમિંદા કર્યા છે અને અમારા સૈન્યોની સાથે તમે બહાર આવતા નથી.

Read ગીતશાસ્ત્ર 44ગીતશાસ્ત્ર 44
Compare ગીતશાસ્ત્ર 44:7-9ગીતશાસ્ત્ર 44:7-9