Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 44

ગીતશાસ્ત્ર 44:10-11

Help us?
Click on verse(s) to share them!
10તમે શત્રુઓ આગળ અમારી પાસે પીઠ ફેરવાવો છો; અને જેઓ અમને ધિક્કારે છે તેઓ પોતાની મરજી પ્રમાણે અમને લૂંટે છે.
11તમે અમને કાપવાનાં ઘેટાંની જેમ બનાવી દીધા છે અને વિદેશીઓમાં અમને વિખેરી નાખ્યા છે.

Read ગીતશાસ્ત્ર 44ગીતશાસ્ત્ર 44
Compare ગીતશાસ્ત્ર 44:10-11ગીતશાસ્ત્ર 44:10-11