Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 41

ગીતશાસ્ત્ર 41:6-7

Help us?
Click on verse(s) to share them!
6જો મારો શત્રુ મને મળવા આવે, તો તે અયોગ્ય બાબતો કહે છે; તેનું હૃદય અન્યાયનો સંગ્રહ કરે છે; જ્યારે તે મારી પાસેથી બહાર જાય છે, ત્યારે તે મારા વિષે બીજાઓને કહે છે.
7મારો દ્વેષ કરનારા અંદરોઅંદર કાનમાં વાતો કરે છે; તેઓ મારી વિરુદ્ધ ઉપદ્રવ કલ્પે છે.

Read ગીતશાસ્ત્ર 41ગીતશાસ્ત્ર 41
Compare ગીતશાસ્ત્ર 41:6-7ગીતશાસ્ત્ર 41:6-7